Git Gurjari
ગુજરાતી બ્લોગ-વિષ્ણુસહસ્ત્ર નામ -ભજનો ને ગીતો
Pages
વિષ્ણુ સહસ્ત્ર નામાવલી અને વિષ્ણુ સહસ્ત્ર સ્તોત્ર-બુક
ગુજરાતી ભજનો
ગુજરાતી-ગીતો
ભજન-પ્લેયર સાથે
હિન્દી ફિલ્મી ભજનો
હિન્દી ફિલ્મી ગીતો
About
અસત્યો માં હે થી
અસત્યો માં હે થી પ્રભુ પરમ સત્યે તું લઈ જા
ઊંડા અંધારે થી પ્રભુ પરમ તેજે તું લઈ જા
મહા મૃત્યુ માં થી અમૃત સમીપે નાથ લઈ જા
તું હિણો હું છું તો તું જ દરશ ના દાન દઈ જા
Newer Post
Older Post
Home
View mobile version