મીઠે રસસે ભરેલી રાધા રાની લાગે
મને કારો કારો યમુનાજીનું પાણી લાગે
યમુનાજી તો શ્યામ સ્વરૂપે રાધા ગોરી ગોરી
વૃંદાવન મેં ધૂમ મચાયે બરસાને કી છોરી
વ્રજધામ રાધાજી કી રાજધાની લાગે ---2 મને
કાન્હા નિત મુરલી મેં તેરે સુમિરે વારંવાર
કોટી રૂપ ધરે મનમોહન તઉં ન પાવેં પાર
રૂપરંગ કી છબીલી પટરાણી લાગે ---2 મને
ના ભાવે મુને માખણ મિસરી અબ નાકોઈ મીઠાઈ
મારી જીભડીયા ને તો ભાવે રાધા નામ મલાઈ
વૃષભાન કી લાલી તો ગુડધાણી લાગે ---2 મને
રાધા રાધા નામ જપત હૈ જે નર આઠોં ધામ
ઉનકી બાધા દૂર કરત હૈ રાધા રાધા નામ
રાધા નામમેં સફલ જીંદગાની લાગે ---2 મને