સ્વીકારજો છેલ્લી અમારી પ્રાર્થના
ઊંડી છે અંતર ની ભાવના ---સ્વીકારજો
આવે પડતી ના દિન હ્રદય મુંજાય છે
લાખો જીવો મૃત્યુ મુખે હોમાય છે
ઉગારો એવા તોફાન માં ---સ્વીકારજો
દિન બાળક ને દુઃખ થી ઉગારજો
દુઃખ જો ભાગો તો માઈ મોટો ઉપકાર છે
ઉતારો અરજી એ ધ્યાન માં ---સ્વીકારજો
દુઃખી આ બાળક ની લાજ તમારે હાથ છે
સમજો છો મૈયા મારી છેલ્લી છે પ્રાર્થના
કહું છું હું પ્રેમ ના પ્રભાત માં ---સ્વીકારજો