Aavo to ye saru-Gujarati Git


પ્રીતિ નું પુષ્પ ખીલે છે ઘડી ભર ની જુદાઈ માં
અજંપો લાગતો મીઠો પ્રીત ની સગાઇ મા

આવો તોયે સારૂ ન આવો તોયે સારૂ
તમારું સ્મરણ છે તમારા થી પ્યારુ -----2

આવો ને જાઓ તમે ઘડી અઈ ઘડી તઈ ---2
યાદ તો તમારી મીઠી અહી ની અહી રહી
મોઘું તમારાથી સપનું તમારુ --તમારું ------આવો

મિલન માં મજા શું મજા ઝૂરવામાં ---2
બડી ને શમા ના પતંગો થવામાં

માને ના મનાવ્યું મારૂં હૈયું નઠારું --તમારું --આવો