Nayan ne bandh rakhine-Manahar Udhas


અશ્રુ વિરહ ની રાત ના ખાળી શક્યો નહિ
પાછા નયન ના નૂર ને વાળી શક્યો નહિ
હું જેને કાજે અંધ થયોરોઈ રોઈ ને
એ આવ્યા ત્યારે એને નિહાળી શક્યો નહિ

નયન ને બંધ રાખી ને મેં જયારે તમને જોયા છે ----2
તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે ---2-----નયન ને


બીજા જેમજ તમે પણ એને પાગલતા ગણી લેશો
નથી હારે છતાં મેં મારી હારે તમને જોયા છે ---તમે ----નયન ને


પરંતુ અર્થ એનો એ નથી રાત વીતી ગઈ -------2
નહિ તો મેં ઘણી વેળા સવારે તમને જોયા છે --તમે -----નયન ને


નથી યે પણ હવે કંઈ જાણક્યારે તમને જોવાનો--2
નહિતર આવી રીતે તો લાશતરે નહિ દરિયા માં

મને લાગે છે કે એણે કિનારે તમને જોયા છે ----તમે -----નયન ને