નૈયા ઝૂકાવી મેં તો


નૈયા ઝૂકાવી મેં તો જોજે ડૂબી જાય ના
ઝાંખો ઝાંખો દીવો મારો જો જે રે બુઝાયના


પાર્થ નું સંગીત ચારે કોર બાજે
કોઈનું કોઈ નથી દુનિયામાં આજે ---2
તન નો તંબુરો જોજે બેસુરો થાય ના
ઝાંખો ઝાંખો દીવો --------નૈયા --


પાપ ને પુણ્ય ના ભેદ રે પરખાતા
રાગ અને દ્વેષ આજ ઘટે ઘટ ઘૂંટાતા
જોજે આ જીવન માં ઝેર પ્રસરાય ના
ઝાંખો ઝાંખો દીવો --------નૈયા


શ્રદ્ધાના દીવડાને જલતો તું રાખજે
નિશદિન ના સ્નેહ કેરો તેલ એમાં નાખજે
ભજરે મંદિર જોજે પથ તાર થાય ના

ઝાંખો ઝાંખો દીવો ----------નૈયા